વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા
વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા
વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા કારમાં સવાર 7 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ 2 કાર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 7ના મોત થયા છે જેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા. જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.