Breaking News: pushpa 2એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, સંધ્યા થિયેટર કેસ મામલે કાર્યવાહી જાણીએ..

અલ્લુ અર્જુને સંધ્યા થિયેટર ઘટનામાં નોંધાયેલા કેસને રદ્દ કરવા માટે અરજી કરી છે. અલ્લુ અર્જુને ચિક્કડપલ્લી પોલીસ દ્વારા નોંધાયેલ કેસને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં બુધવારે (ડિસેમ્બર 04) પુષ્પા 2 ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલા, રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો
હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર સંધ્યા થિયેટરમાં બુધવારે (ડિસેમ્બર 04) પુષ્પા 2 ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલા, રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે મામલે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.