માગશર સુદ પાંચમ, ચંદ્ર-મંગળ નો કેન્દ્ર યોગ, જાણો આજનું રાશિફળ

  • મેષ રાશિ આવકની સામે જાવકનું પલ્લું નમી જતું લાગે. મનની લાગણી આવેગ પર સંયમ જરૃરી. પ્રવાસ. વૃષભ રાશિ ધીરજનાં ફળ મીઠાં સમજવા. ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકાય. નાણાભીડનો ઉપાય મળે. મિથુન રાશિ આપની ચિંતા-સમસ્યાને સૂલઝાવી શકશો. મિત્ર-પ્રિયજન કે વડીલનો સાથ મળે. ખર્ચ પર કાબૂ જરૃરી. કર્ક રાશિ લાભની આશા પરિપૂર્ણ કરવા યોગ્ય મહેનત સૂઝ જરૃરી. ગૃહવિવાદ ટાળજો. તબિયત સાચવજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.