નાગરિકતા કાયદા બાદ રાષ્ટ્રિય સ્તર પર એનઆરસીની ચર્ચા જોરશોરથી છે. દેશનાં વિરોધ પક્ષ દ્વારા એનઆરસી મુદ્દા પર ઘણી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિરોધ પક્ષની આ ચિંતા એમ જ નથી. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે માનીને ચાલો કે એનઆરસી આવવાનું છે. એનઆરસી એટલે કે નાગરિકતા રજિસ્ટર જણાવે છે કે દેશમાં રહેતો કયો વ્યક્તિ ભારતીય નાગરિક છે અને કોણ નહીં. જે લોકોનાં નામ એનઆરસીમાં સામેલ નહીં થાય, તેઓ ગેરકાયદેસર કહેવાશે.

આવામાં અમે તમારી સામે એવા જરૂરી કાગળીયાઓની યાદી લઇને આવ્યા છીએ જે એનઆરસીની પ્રક્રિયા દરમિયાન તમારી મદદ કરશે અને તમને ભારતીય નાગરિક સાબિત કરશે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.