મેષ રાશિ આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. ગૃહવિવાદ-ગેરસમજ દૂર કરજો. વૃષભ રાશિ આપની વ્યાવસાયિક સમસ્યાનો હલ મેળવી શકશો. ટેન્શન હળવું બને. પ્રગતિની તક મળે. મિથુન રાશિ સામાન્ય કામકાજો થઈ શકે. રુકાવટનો પ્રસંગ. પ્રવાસ થાય. મિલન-મુલાકાતમાં વિલંબ. કર્ક રાશિ આરોગ્યની કાળજી લેજો. નિરાશા દૂર થાય. સ્નેહીથી સહકાર મળે
.સિંહ રાશિ માનસિક ચિંતા-તણાવ દૂર થાય. આરોગ્ય સચવાય. આર્થિક કામગીરી થઈ શકે.કન્યા રાશિ ગૂંચવણ ઉકેલાય. નવીન કાર્યરચના માટે સાનુકૂળતા રહે,. સામાજિક પ્રસંગથી આનંદ.તુલા રાશિ આપની મનની મૂંઝવણ દૂર થતી જણાય. આશાસ્પદ સંજોગ. મુલાકાત ફળે.વૃશ્વિક રાશિ ધીમેધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે. સ્નેહીનો સહકાર મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.