મેષ રાશિ આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. નસીબનું પાંદડું હટી જશે તેમ માની સાહસ ન ખેડશો.વૃષભ રાશિ માનસિક બેચેની-ઉદ્વેગ દૂર થાય. પ્રતિકૂળ પરિસ્થિતિ જણાતી લાગે. મહત્ત્વના પ્રશ્નને ધીમેધીમે હલ કરી શકશો. મિથુન રાશિ લક્ષ તરફ આગળ વધીને સફળતા મેળવી શકશો. સ્વજનથી મિલન. ખર્ચ-ખરીદીનો પ્રસંગ રહે.કર્ક રાશિ મનોસ્થિતિને સમતોલ રાખી વ્યાવસાયિક નિર્ણયો લેવાથી નિષ્ફળતાને અટકાવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકશે.
સિંહ રાશિ આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. નાણાકીય મૂંઝવણનો ઉકેલ સાંપડે. પ્રવાસની ઇચ્છા ફળ થાય. કન્યા રાશિ આપની અગત્યની કામગીરી કે યોજનાને સફળ બનાવવા વધુ સજાગ રહી પરિશ્રમ કરવો હિતાવહ થશે. તુલા રાશિ આપના ઘરના કે બહારના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપશો તો સમય જરૃર સાથ આપશે. રુકાવટ દૂર થાય. વૃશ્વિક રાશિ અગત્યની પ્રવૃત્તિઓ ફળદાયી બને. મૂંઝવણમાંથી માર્ગ મળે. ખર્ચ વધવા ન દેશો. પ્રવાસ અંગે ખર્ચ રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.