પોષ સુદ ચોથ, સોમવાર વિનાયક ચતુર્થીએ કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

વિક્રમ સંવત 2076, પોષ સુદ ચોથ, સોમવાર વિનાયક ચતુર્થી, સૂર્ય-રાહુનું ઓપોઝિશન મેષ ગૃહજીવનના પ્રશ્નો ઉકેલી શકશો. વ્યાવસાયિક પ્રગતિ. મિલન-મુલાકાત ફ્ળે. વૃષભ ખર્ચનો પ્રસંગ આવે. નાણાકીય ખેંચનો અનુભવ થાય. તબિયત સાચવજો. મિથુન અગત્યની કામગીરી સફ્ળ થાય. મનની શાંતિ મળે. પ્રવાસ અંગે સાનુકૂળતા.

કર્ક ધાર્યા કામમાં વિલંબથી સફ્ળતા મળે. અકસ્માત-ઈજાથી સાચવવું. મિત્રોની મદદ મળે. સિંહ આપની ચિંતાનો ઉકેલ મળે. સુખદ્ પ્રસંગ જણાય. સંતાનના કામ સફ્ળ થાય. કન્યા અગત્યના કામમાં સફ્ળ થાય. પ્રવાસ અંગે સાનુકૂળતા. મહત્વની મુલાકાત થાય.તુલા ધીરજનાં ફ્ળ મીઠાં સમજવા. કાર્ય સફળતા મળે. પ્રવાસ અંગે ધાર્યું ન થાય. વૃશ્ચિક વ્યાવસાયિક કામગીરી માટે સાનુકૂળતા. આપની ચિંતાનો ઉકેલ મળે. સાનુકૂળ તક આવી મળે. ધન સાનુકૂળતાનો લાભ મળે નહીં. આવકની સમસ્યા રહે. પ્રવાસ ટાળવો.

મકર સ્નેહીથી મતભેદ વ્યાવસાયિક કાર્ય સફ્ળતા મળે. મહત્વની મુલાકાત થાય. કુંભ લાભની તક મળે. વિઘ્નમાંથી માર્ગ મળે. ધંધાકીય મુશ્કેલીના સંજોગો. મીન કૌટુંબિક કામ થાય. માનસિક અકળામણ. સ્નેહીથી મિલન-મુલાકાત થાય.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.