વાહ.. ચીનની સરકારનો મોટો નિર્ણય. હવે બાળકોને અમુક કલાકો જ સુધી ગેમ રમી શકશે..

ચીનની સરકારે ઓનલાઈન ગેમિંગ અંગે માગઁદશિકા બહાર પાડી છે. જે મુજબ હવે બાળકો અઠવાડિયામાં માત્ર ત્રણ કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે.આ નિયમ જેની ઉંમર ૧૮ વષઁથી ઓછી છે તેનાં માટે આ નિયમ લાગું પડશે.

બાળકોને રજાનાં દિવસે એક કલાક સિવાય અઠવાડિયામાં ત્રણ દિવસ એક કલાક ઓનલાઈન ગેમ રમવાની છૂટ આપવામાં આવી છે.

સરકાર માને છે કે ઓનલાઈન ગેમ્સ અફીણ જેવી છે, ત્યારથી ઓનલાઈન ગેમ્સ કંપનીઓને કડક સજા કરવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=5h-KN7bKx7s

ચીની સરકારનાં આ નિર્ણય કારણે ઓનલાઈન ગેંમિગ કંપનીઓનાં શેરનાં ભાવમાં ધટાડો થયો છે. આ પ્રતિબંધોને કારણે ઓનલાઈન ગેંમિગ કંપનીઓનું ધણું નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.