રાજકોટમાં પકડાયું ગભઁ પરીક્ષણનું મોટું કૌભાંડ પકડાયું.માત્ર આટલું પાસ થયેલ મહિલા કરતી હતી..

પાસ મહિલા આ ગોરખધંધો કરતી હતી. આ ગોરખધંધો રાજકોટમાં રૈયા રોડ પર એક ઓરડી ભાડે રાખીને ચાલુ હતું. પણ આ કૌભાંડ નો પદાઁફાશ કરાવવા માટે ડમી ગ્રાહક મોકલી કારસ્તાન ઝડપી લીધું છે.

તેની પૂછપરછમાં જાણવા મળી રહ્યું છે કે,૧૨ ધોરણ પાસ થયેલી તેનું નામ સરોજ ડોડીયા નામની મહિલા ગભઁ પરીક્ષણ કરતી હતી. એટલું જ નહીં ગભઁ પરીક્ષણની સાથે ગભઁપાત પણ કરતી હોવાનું સામે આવ્યું છે.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1063654124378881/

હાલ પોલીસે ગભઁપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે શીવપરા મકાનમાં ભાડે રાખી ગભઁ પરીક્ષણ થાય છે. ત્યાં પોલીસનાં સ્ટાફે મહિલા પોલીસને બોગસ ગ્રાહક બનાવી મોકલી દરોડો પાડી ગભઁપાત કરતી સરોજ ડોડીયાને ઝડપી લઈને તેની પાસેથી સાધનો ઝડપ કરી લીધાં છે.

આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ ધરપકડની કાયઁવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.