મીલપરા વિસ્તાર મા એક મહીલા સાથે રુ ૯૪,૪૩૪ ની કીંમત ના સોનાના દાગીની છેતરપીંડી નો બનાવ સામે આવ્યો

પોરબંદરના મીલપરા વિસ્તારમા રહેતા અને ધરકામ કરતા સવિતાબેન પ્રેમજીભાઈ મુળજીભાઈ બાંમણીયા નામના પ્રોઢા ના ધરે એક અજાણી મહીલા અને એક પુરુષ આવ્યા હતા અને સવિતાબેન સાથે ર્ધામિક વાતો કરી હતી અને દાગીના પવિત્ર કરી આપી અને કુળદેવીના દર્શન થશે તેવી વિશ્વાસ દેવડાવી અને સવિતાબેન પાસે રહેલા સોના ની સર જેનો વજન ૬ ગ્રામ કીંમત રુ.૧૯૭૨૦ તથા સોનાની બુટી વજન ૩ ગ્રામ કિંમત રુ ૧૦૩૧૪ તેમજ સોનાનો ચેઈન વજન ૨૦ ગ્રામ કિંમત ૨૬૪૪૦૦ મળી કુલ રુ ૯૪૪૩૪ ની કિંમત ના સોના દાગીના પ્રાઢા પાસેથી લઈ અને થેલી મા મુકી અને બન્ને આંખ બંધ કરી પાછુ વળી જાવ તેવુ કહી અને સોનાના દાગીના લઈ અને નાશી છુટયા હતા સવિતાબેને આંખો ખોલી તો અજાણી મહીલા અને પુરુષ નાશી છુટયા હતા જેને પગલે તેઓ ભયભીત બની ગયા હતા અને પરિવારજનો ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને અજાણ્યા મહીલા અને પુરુષ ની શોધખોઈ શરુ કરી હતી પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા આથી તુરત કમલાબાગ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને બનાવ અંગે ફરીયાદ નોંધવતા પોલીસે તપાસ શરુ કરી છે. આ બનાવ ને લઈ ભારે ચાંચા જોવા મળી રહી છે.

News Detail

પોરબંદર શહેર મા લોકો સાથે છેતરીપીડી ના બનાવો છાશવારે બનતા રહે છે.ત્યારે શહેરના મીલપરા વિસ્તાર મા એક મહીલા સાથે રુ ૯૪,૪૩૪ ની કીંમત ના સોનાના દાગીની છેતરપીંડી નો બનાવ સામે આવ્યો એક અજાણી મહીલા અને પુરુષ એ ધર્મિક વાતો કરી અને દાગીના પવિત્ર કરી અને કુળદેવીના દર્શન કરાવી આપવાનુ કહી અને છેતરપીડી કરી નાશી છુટતા ભારે ચંચા જોવા મળી રહી છે

પોરબંદરના મીલપરા વિસ્તારમા રહેતા અને ધરકામ કરતા સવિતાબેન પ્રેમજીભાઈ મુળજીભાઈ બાંમણીયા નામના પ્રોઢા ના ધરે એક અજાણી મહીલા અને એક પુરુષ આવ્યા હતા અને સવિતાબેન સાથે ર્ધામિક વાતો કરી હતી અને દાગીના પવિત્ર કરી આપી અને કુળદેવીના દર્શન થશે તેવી વિશ્વાસ દેવડાવી અને સવિતાબેન પાસે રહેલા સોના ની સર જેનો વજન ૬ ગ્રામ કીંમત રુ.૧૯૭૨૦ તથા સોનાની બુટી વજન ૩ ગ્રામ કિંમત રુ ૧૦૩૧૪ તેમજ સોનાનો ચેઈન વજન ૨૦ ગ્રામ કિંમત ૨૬૪૪૦૦ મળી કુલ રુ ૯૪૪૩૪ ની કિંમત ના સોના દાગીના પ્રાઢા પાસેથી લઈ અને થેલી મા મુકી અને બન્ને આંખ બંધ કરી પાછુ વળી જાવ તેવુ કહી અને સોનાના દાગીના લઈ અને નાશી છુટયા હતા સવિતાબેને આંખો ખોલી તો અજાણી મહીલા અને પુરુષ નાશી છુટયા હતા જેને પગલે તેઓ ભયભીત બની ગયા હતા અને પરિવારજનો ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને અજાણ્યા મહીલા અને પુરુષ ની શોધખોઈ શરુ કરી હતી પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા આથી તુરત કમલાબાગ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને બનાવ અંગે ફરીયાદ નોંધવતા પોલીસે તપાસ શરુ કરી છે. આ બનાવ ને લઈ ભારે ચાંચા જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.