ગોંડલના રીબડા ગામે યુવકને માર મારવાના કેસમાં અમિત ખૂંટ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે 6 લોકો વિરુદ્વ ગુનો દાખલ કર્યો છે અને તેમાં અનિરુદ્વસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. તેમજ રાજદીપસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી છે.
તમામ લોકો વિરુદ્ધ કલમ 323, 506(2), 114, 504 હેઠળ ફરિયાદ થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.