ડાયાબિટીસના (DIABETES) દર્દીઓ માટે બ્લડ સુગર (BLOOD SUGAR) લેવલ મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે વધવાથી હાર્ટ એટેક (HEART ATTACK) , કિડની ફેલિયર (KIDNEY FAILURE) , મલ્ટીપલ ઓર્ગન ફેલિયર અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. બ્લડ શુગરને મેનેજ કરવા માટે જરુરી છે કે , દવાની (MEDICINE) સાથે ખાનપાનનું (CATERING) પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
અમુક વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓ બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે નાસ્તામાં ચા અથવા કોફી પીવી જોઈએ નહીં. કોઈપણ પ્રકારનો દિવસ પછી તે ફ્રેશ હોય કે પેકડ તેનું સેવન કરવું જોઇએ નહીં.નાસ્તામાં લોટથી બનેલી બ્રેડ પણ ન ખાવી જોઈએ.
સવારે નાસ્તામાં મલ્ટીગ્રેન અથવા અનાજથી બનેલાં ટોસ્ટને ડાયટમાં શામેલ કરો અને બ્લડ શુગર લેવલ વધશે નહીં. જે આટામાંથી બનેલી વસ્તુ આપને ફાયદાકારક થશે. સવારે બ્રેકફાસ્ટમાં ઈંડા ખાવાથી આપના માટે ફાયદાકારક સાબિત થશે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ મેનેજ કરવામાં મદદ મળે છે.
સવારે અથવા બપોરે લો ફેટ દહીં ખાવું જોઈએ.તેમાં પ્રોટીન , કેલ્શિયમ અને અન્ય પૌષ્ટિક તત્વ હોય છે. તેને ખાવું ફાયદાકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.