વેસુમાં હાઇરાઈઝ બિલ્ડીંગના દસમા માળે લાગી હતી આગ
દસમા માળે આગ લાગતા મચી હતી દોડધામ
અડાજણ,મજુરા સહિત ત્રણ મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો
ફ્લેટમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાબી ફાયરે મેળવ્યો હતો કાબુ
આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
એસીમાં સોર્ટસર્કિટ ના કારણે લાગી હતી આગ
વેસુ કેનાલ રોડ પર આવેલ પોદાર રેસિડેન્સીની ઘટના
બપોરે ત્રણ વાગ્યાના સમય દરમ્યાન આગની ઘટના બની હતી
ફલેટમાં રહેતા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા દુર્ઘટના ટળી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.