મથુરામાં ભરેલો અગ્નિ જેવી પરિસ્થિતિ , ૪ લોકોની ધરપકડ.

તંત્રએ તકેદારીનાં ભાગ રૂપે ૧૪૪ ધારા લાગુ કરી..

ધરપકડ થયેલ લોકો કઈ સંસ્થાનાં તે કંઈ બહાર આવ્યું નથી.

યુપીનું (UP) મથુરા (MATHURA) આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે પોલીસે (POLICE) શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર (SHRI KRISHNA JANMABHOMI TEMPLE) સામેથી ચાર લોકોની અટકાયત કરી. મળતી માહિતી મુજબ આ ચારેય લોકો શ્રી કૃષ્ણ જન્મભૂમિના મુખ્ય દ્વાર પર ‘જયશ્રી રામના (JAY SHREE RAM)’ નારા લગાવી રહ્યા હતા.

આરોપ એ છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા ચાર લોકો વિવાદાસ્પદ વાતો પણ કરતા હતા. કેટલાક હિન્દુ સંગઠનો તરફથી કહેવામાં આવ્યું હતું કે આજના દિવસે શાહી મસ્જિદ ની અંદર ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

જળાભિષેક કરવામાં આવશે. આ પછી શહેરના શાંતિ અને વ્યવસ્થા ખોરવાઇ ન જાય તે માટે તકેદારીના પગલાંરૂપે પોલીસ તહેનાત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા ચાર એ લોકો પોતાને બરસાનાનાં રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

આ પછી તેઓ જયશ્રી રામના નારા લગાવ્યા. જોકે આ ચાર લોકો કઈ સંખ્યા છે કે હજુ થઇ નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.