સોના ચાંદીની કિંમતમાં સામાન્ય ધટાડો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ..

સપ્તાહનાં આજે પ્રથમ દિવસે દેશમાં સોનાના ભાવમાં થોડો ધટાડો થયો છે. તે જ સમયે આજે ચાંદીના દરમાં પણ થોડો ધટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૨૨ કેરેટ સોનાનો દર આજે નજીવો ધટીને ૪૬,૮૦૬ રુપિયા પ્રતિ ગ્રામ હતો. તે જ સમયે ચાંદીની કિંમત આજે ૬૩,૫૯૨ રુપિયા પ્રતિ કિલો નોંધવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o

દેશના મોટા શહેરોમાં આજે સોનાનો ભાવ..

નવી દિલ્હી આજે ૨૨ કેરેટ સોનાની કિંમત ૪૬,૧૪૦ રુપિયા પ્રતિ દસ ગ્રામ છે.

ચેન્નઈમાં આજે ૨૨ કેરેટ સોનાની કિંમતત ૪૪,૩૬૦ રુપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ છે.

મુંબઈમાં આજે ૨૨ કેરેટ સોનાની કિંમત ૪૬,૦૭૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

આજે બેંગ્લોરમાં સોનાના ભાવ રુપિયા ૪૩,૯૯૦ પ્રતિ દસ ગ્રામ નોંધાયા હતાં..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.