વડોદરાની (VADODARA) જીઆઇડીસીમાં (GIDC) વિકરાળ આગના (FIRE) સમાચાર સામે આવી રહ્યા છે. એક કિલોમીટર દુર સુધી ધુમાડાના (SMOKE) ગોટેગોટા ઊડતાં દેખાઈ રહ્યા છે. ભીષણ આગના લીધે ફાયર બ્રિગેડે (FIRE BRIGADE ) મેજર કોલ જાહેર કર્યો છે. હાલ કોઇ જાનહાનીના સમાચાર હજુ સામે આવ્યા નથી. મળતી માહિતી પ્રમાણે આગ લાગી ત્યાં ગેસના બાટલા (GAS BOTTLE) હોવાથી મોટો બ્લાસ્ટ થવાની શક્યતા છે.
- વડોદરાની મંજૂસર GIDCમાં કંપનીમાં આગ.
- ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો.
- એક કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.