Tata અને MG સાથે કોમ્પિટિશન કરવા માટે આવી રહી છે નવી ઇલેક્ટ્રિક SUV કાર

મહિન્દ્રા તેની આગામી ઇલેક્ટ્રિક કાર જાન્યુઆરી 2023માં રજૂ કરશે. આ કારને સારી ડ્રાઇવિંગ રેન્જ અને મજબૂત લૂક મળશે. આ કાર Tata Nexon EV, MG ZS EV અને Hyundai Kona EV સાથે કોમ્પિટિશન કરે છે. ભારતીય બજારમાં Tata અને MGની ઘણી ઈલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે. જ્યાં ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક કાર વેચતી નંબરની બ્રાન્ડ છે અને MG બીજા સ્થાને છે. હવે આ કંપનીઓને ટક્કર આપવા માટે MG પોતાની નવી ઇલેક્ટ્રિક SUV કાર લાવવા જઇ રહી છે. મહિન્દ્રા નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ આવનારી કારનું નામ XUV 400EV હોઇ શકે છે. આ કાર XUV 300 આધારિત હશે. આ કારની પ્રેરણા EXUV 300 થી પ્રેરિત છે. Mahindra XUV 400 EV એક ઇલેક્ટ્રિક કાર હશે. આ કાર Tata Nexon EV, MG ZS EV અને Hyundai Kona EV સાથે કોમ્પિટિશન કરે છે. મહિન્દ્રા તેની આગામી ઇલેક્ટ્રિક કાર જાન્યુઆરી 2023માં લોન્ચ કરશે. આ કારને સારી ડ્રાઇવિંગ રેન્જ અને મજબૂત દેખાવ મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ભારતની સૌથી ઝડપી SUV કાર હશે. Mahindra XUV 400 EVને એક જ ચાર્જ પર 456 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. આ કારના ઘણા સ્પેસિફિકેશન્સ હજુ જાહેર થવાના બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.