રાજ્યમાં (STATE) મહિલાઓ (WOMEN) પર બળાત્કારની (RAPE) ધટના દિવસેને દિવસે વધી રહી છે. ડાયમંડ સિટી સુરત (DIAMIND CITY SURAT) ફરી એકવાર દુષ્કર્મની ધટના સામે આવી છે. સિંગણપોરની (SINGANPORE) ૧૨ વર્ષીય કિશોરીને (TEENAGER) ભાઈનાં કાકા સસરાએ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી (PREGNANT) બનાવી હોવાની ધટના સામે આવી છે.
હકિકત સામે આવ્યાં બાદ તેણીનાં ભાઈએ તેણીને રાજેસ્થાનમાં વેંચી નાંખી હોવાથી કાકા સસરાએ કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો પિતાએ આક્ષેપ કરતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. કિશોરીને પેટમાં દુખાવીની ફરિયાદ કરી હતી. જેનાં કારણે તેને હોસ્પિટલ લઈ જવાતા સમગ્ર ધટનાનો ભાંડો ફૂટી ગયો હતો.
સોમવારે સવારે સિવિલમાં પહોંચેલી માસૂમે ફરજ પરનાં ડો.ઉમેશ ચૌધરી સમક્ષ આપવિતી કહેતાં અને પ્રાથમિક તપાસમાં તેણીને ગર્ભ હોવાનું માલૂમ પડતાં તેમને તાત્કાલિક સીંગણપોર પોલીસને જાણ કરાઈ હતી. ડો. ચૌધરી સમક્ષ પીડિત કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે , પીડિતાના ત્રણ ભાઈ અને એક બહેન છે.
પોતે ચારેક માસ પહેલાં વતન બિહાર ગયાં હતાં. ત્યારે પીડિતાને ભાઈ ભાભી સાથે છોડી ગયો હતો. ત્યારબાદ દોઢેક માસ પહેલાં પરત ફરતાં અને પુત્રી ધરે નહીં દેખાતા તેણે પુત્ર અને પુત્રવધૂ પૂછતાં તેમણે કોઈ સંતોષજનક જવાબ આપ્યો નહોતો.
તમને જણાવી દઈએ કે , એવો રિવાજ છે કે લગ્ન બાદ વહુનાં માતા પિતાને રૂપિયા આપવાનાં હોય છે. પરંતુ જો કોઈ રુપિયા ન આપી શકે તો તેવી પરિસ્થિતિમાં માંગણીઓ બદલાતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.