બોખીરામાં વૃધ્ધાઓ ઝબ્બે બોખીરા ચોરા પાસે ઘંટી નજીકના ચોકમાં સમી સાથે ત્રણ વૃધ્ધાઓ જુગાર રમતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બોખીરાના ઠેબાણા ફરીયામાં રહેતી ગીગીબેન ઉર્ફે નાથીબેન .સામત.મોઢવાડિયા (ઉ.વ.૬૨) વાલીન વિક્મ બોખીરીયા(ઉ.વ.૬૦) અને બોખીરા ચોરા પાછળ રહેતા મીનાબેન શન કીયાને(ઉ.વ.૬૦) નેજુગાર રમતા ૨૩.૨૩૦ની રક્મ સાથે પી પાડ્યા હતા.
News Detail

પોરબંદર શહેર અને જીલ્લામાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં અસંખ્ય જુગારીઓ જુગારની મોજ માણતા પકડાયા છે અને હવે આસો મહિનામાં પણ જુગાર શોખીનો જ્યાં ત્યાં બાઝીઓ ખેલી રહ્યા છે ત્યારે બોખીરાના ચોકમાંથી ત્રણ વૃધ્ધા અને ઓડદર સીમ શાળા પાસેથી ચાર જુગારીઓ સહિત કુલ સાત પતાપ્રેમીઓ ચોત્રીસ હજારની મતા સાથે પકડાયા છે.
ઓડદરમાં દરોડો : ઓડદર ગામે સીમશાળા નજીક રાત્રે સવા નવ વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા રાજશી જીકા મોઢવાડિયા, ભરત રામ ઓડેદરા, અરજન હાજા ઓડેદરા અને પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતા ઇસનારાયણ પલ્લુરામ પ્રજાપતિને દસ હજાર નવસો પચાસની રોકડ સાથે જુગટું ખેલતા ઝડપી લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.