અમદાવાદમાં યુવતીની થયો યુવક સાથે પ્રેમ ,પછી બાંધ્યા શારીરિક સંબંધ,યુવકને પસંદ નહોતો…

અમદાવાદમાં શહેરમાં લગ્ન સંબંધોનો કરુણ અંત આવ્યો. પ્રેમમાં આંધળી માતાએ ખૂદ પોતોના જ ત્રણ વષઁનાં દિકરાની પ્રેમી સાથે મળીને કરી હત્યા નાખી. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીને ત્રણ વષઁનાં બાળકને દાટી દીધો હતો.

https://www.youtube.com/watch?v=BBKmENL1Pw8

મળતી માહિતી મુજબ, શહેરનાં કોટડા વિસ્તારમાં રહેતી પરિણીતાને યુવક સાથે પ્રેમ સંબંધ હતાં. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતાં માતાએ બાળકની હત્યા કરી નાખી હતી. બાળકનાં દેહને દાટી દીધો હતો.

શહેરનાં કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે .હત્યારી માતા અને પ્રેમીએ ૦૮ ઓગસ્ટનાં રોજ પાલનપુર જઈ બાળકને દાટી દીધો હતો.શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળકને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=cAwLzCasDM4

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.