ભારતમાં ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમ એટલે કે FASTagને મેન્ડેટરી કરી દેવાયું છે. તેને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા સંચાલિત કરાય છે.
FASTag ને પ્રીપડે કે સેવિંગ્સ એકાઉન્ટથી ડાયરેક્ટ કનેક્ટ કરી શકાય છે. આજે અહીં એવી ઓફર જણાવીશું જેમાં તમે FASTag રિચાર્જ કરતી સમયે ખાસ કેશબેક મેળવી શકો છો.
અમેઝોન એપ પર રિચાર્જ સેક્શનમાં ફાસ્ટેગ રિચાર્જ શરૂ કરી દેવાયું છે. અહીં ફ્લેટ કેશબેક આપવામાં આવે છે. અમેઝોનથી પહેલી વાર ફાસ્ટેગ રિચાર્જ કરતી સમયે 50 રૂપિયાનું કેશબેક આપવામાં આવે છે.
- અમેઝોન પે સેક્શનમાં જાઓ.
- ‘FASTag Recharge’ પર ક્લિક કરો.
- તમારો વાહન નંબર નાંખો.
- હવે ફાસ્ટેગ માટે બેંક પસંદ કરો.
- હવે રૂપિયાનો આંક ભરો અને આગળ વધવા માટે રિચાર્જ ફાસ્ટેગપર ક્લિક કરો. (100 રૂપિયાથી વધુનું રિચાર્જ કરો)
- અમેઝોન પે બેલેન્સમાં પે અમાઉન્ટ અને ફ્લેટ 50 રૂપિયાનું કેશબેકમેળવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.