કોરોના કાળમાં હેલ્ધી રહેવા ખાઓ આ ફૂડ્સ,આ ફૂડ્સ રોગોથી બચાવશે

જો પુરૂષો કેટલાક હેલ્ધી ફૂડ ડાયટમાં સામેલ કરી લે તો રોગોથી પણ બચી શકે છે અને સ્વસ્થ પણ રહી શકે છે

અળસી

અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોટીન અને ફાયબર હોય છે. જે સ્કિન સ્પોટ્સ અને કરચલીઓને દૂર કરે છે.

બદામ

સપ્તાહમાં 3 દિવસ બદામ અવશ્ય ખાઓ. આમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન ઈ હોય છે

ઈંડા

ઈંડામાં રહેલાં એમિનો એસિડ મેમરી વધારે છે. તેને ખાવાથી મેટાબોલિઝ્મ સારું રહે છે

ટામેટાંમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપિન પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો દૂર કરે છે

દહીંમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. જેનાથી હાડકાં મજબૂત બને છે. આમાં રહેલાં હેલ્ધી બેક્ટેરિયા બીમારીઓનો ખતરો દૂર કરે છે.

ફિશ

આમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. જે મેમરી વધારે છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં કેટેચિન્સ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે કેન્સરનો ખતરો દૂર કરે છે. સાથે જ ઈમ્યૂનિટી વધારે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.