નવેમ્બર 2020માં સમજૂતિના, આ કરાર ઉપર કરાયા હતા હસ્તાક્ષર

PM નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય તથા રિપબ્લિક ઓફ માલદિવ્ઝના યુવા રમત અને સામુદાયિક સશક્તિકરણ સાથે થયેલા સમજૂતિના કરાર અંગે જાણ કરવામાં આવી હતી.

માલદિવ્ઝ સાથે રમત અને યુવા બાબતોના ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગના કારણે થતા લાભ કોઈ પણ જ્ઞાતિ, પંથ, ધર્મ અને જાતિના ભેદભાવ વગર તમામ રમતવીરોને એકસરખી રીતે લાગુ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.