આ પ્લાનમાં મળે છે અન્ય સુવિધાઓ પણ,જિયોના ગ્રાહકો માટે આ છે સસ્તો પ્લાન

જિયોના પ્લાનની કિંમત માત્ર 329 રૂપિયા છે. આ પ્લાનમાં ગ્રાહકને 6GB હાઈ સ્પીડ ઈન્ટરનેડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 1000 એસએમએસ પણ મળે છે. કોલિંગ માટે આ પ્લાન બેસ્ટ છે, કારણ કે આ પ્લાનમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે.

કારણ કે આ પ્લાનમાં કુલ 6 જીબી ડેટા મળે છે. કોલિંગ માટે આ પ્લાન પરફેક્ટ છે. જો તમને વધુ ડેટાની જરૂર પડતી હોય તો તમે જિયોના અન્ય વધુ ડેટાવાળા પ્લાનમાં રિચાર્જ કરાવી શકો છો. આ પ્લાનમાં . હાઈ સ્પીડ ડેટાની લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64kbps રહેશે. એટલે કે 6GB ડેટા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ ચાલું રહેશે. માત્ર સ્પીડ તેની ઘટી જશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, આ પ્લાનમાં જિયોની તમામ એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

1000 એસએમએસ સહિત કુલ 6 જીબી ડેટા મળે છે. સાથે જ Vi Movies & TV Basic એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 84 દિવસની છે.

દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, 900 એસએમએસ સહિત કુલ 6 જીબી ડેટા મળે છે. સાથે જ Airtel Xstream Premium એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 84 દિવસની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.