મેષ (અ.લ.ઇ.)
નોકરી-ધંધામા સારી તકો મળશે.
કોઈપણ જાતના વ્યસનોથી દુર રહેવુ.
વૃષભ (બ.વ.ઉ.)
મકાન વાહનને લગતા સુખમાં વધારો થશે.
બચત કરી નાણાકિય વ્યય રોકશો.
મિથુન (ક.છ.ઘ.)
શારિરીક અને માનસિક થાક અનુભવશો.
આર્થિક પરિસ્થિતી સમતોલ કરી શકશો.
કર્ક (ડ.હ.)
અસંતોષની લાગણી રહ્યા કરશે.
આર્થિક પાસુ મજબૂત બનશે
સિંહ (મ.ટ.)
સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય.
વિદેશથી મોટા લાભની સંભાવના.
કન્યા (પ.ઠ.ણ.)
આવક જાવકનુ પ્રમાણ જળવાઈ રહેશે.
દાપ્ત્યજીવનમાં શાંતિ જણાશે
તુલા (ર.ત.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે.
કરેલી મહેનત ફળદાઈ બનશે.
વૃશ્ચિક (ન.ય.)
પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોજગારીની નવી તકો મળશે.
કામમાં આનંદની અનુભૂતિ થશે.
મકર (ખ.જ.)
ધંધાકિય યોજનાઓ સફળ બનશે.
મોટા ભાઈથી સહયોગ મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
માનસિક સાધારણ પરેશાની રહેશે.
કામકાજમાં નિષ્ફળતાથી બચવું.
મીન (દ.ચ.ઝ.થ.)
વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે.
નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.