મેષ (અ.લ.ઇ.)
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે.
વિવાદીત કાર્યોથી દુર રહેવુ.
વૃષભ (બ.વ.ઉ.)
દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે.
કામકાજમાં ઓછો સહયોગ મળશે.
મિથુન (ક.છ.ઘ.)
કામના ભારને હળવો કરી શકશો.
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.
કર્ક (ડ.હ.)
યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી.
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે.
સમસ્યાઓમાં સમાધાન મળશે.
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકુળતા જણાશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પુરા થશે.
આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે.
સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે.
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.