આ રાશિના લોકો માટે રહેશે આજનો દિવસ ભારે, જાણો….

શુક્રવારે ગુલાબથી લક્ષ્મીજીની પૂજા કરો અને હ્રીં લક્ષ્મીપ્રિયાય નમઃ મંત્રનો જાપ કરી સાકર તથા ચોખાનું દાન કરો.

મેષ

માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે.

વૃષભ (બ.વ.ઉ.)

માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે. ધંધામાં સામાન્ય ફાયદો જણાશે.

મિથુન  (ક.છ.ઘ.) 

કરેલો પુરુષાર્થ ફળદાઇ બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય.

કર્ક  (ડ.હ.)

નવા કામકાજથી લાભ થાય.  નજીકના સબંધીથી સહયોગ મળશે.પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે

સિંહ  (મ.ટ.) 

કામકાજમાં વ્યવહારુ બનો. ધીરજથી કામની શરુઆત કરવી.

કન્યા  (પ.ઠ.ણ.) 

કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.

તુલા   (ર.ત.) 

અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો. બુધ્ધી શક્તિનો ઉપયોગ કરી શકો.

વૃશ્ચિક (ન.ય.) 

કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે . રબજારમાં સારો લાભ થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)/

સંતાન વિષયક તકલીફ જણાય.  મહત્વના કામમાં વિલંબ સુચવાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવુ.

મકર  (ખ.જ.) 

ધાર્મિક કામકાજમાં રુચી વધે. માનસિક બેચેની રહ્યા કરે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

આવડતના ઉપયોગથી લાભ થાય. આર્થિક બાબતેમાં નવી તકો મળે.

મીન (દ.ચ.ઝ.થ.) 

માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.