પેટીએમ એપની મદદથી, આ રીતે મેળવો કેશબેકનો ફાયદો

દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા છે. ઓનલાઈન પેમેન્ટ એગ્રીમેન્ટ પેટીએમ તમને સસ્તામાં રસોઈ ગેસ ખરીદવાનો અવસર આપી રહ્યું છે. આ ઓફરમાં તમને 819 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 119 રૂપિયામાં મળશે. આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ છે.

કેશબેકનો લાભ લેવા માટે પેટીએમમાં Book a Cylinderનો વિકલ્પ પર જાઓ. અહીં તમે Bharat Gas, HP gas અને Indane નો વિકલ્પ પસંદ કરો. તમે જે કંપીનીના ગ્રાહક છો તેને પસંદ કરો. ગ્રાહક મોબાઈલ નંબર કે એલપીજીના આઈડી મદદથી તમે બુકિંગકરી શકો છો. ડિટેલ્સ ભર્યા બાદ પ્રોસીડ કરો અને તમારી ડિટેલ્સ ભરાઈ જશે.

ઓફરનો લાભ ફક્ત 1 વાર જ લઈ શકાશે. કેશબેક ક્લેમ કરવા પહેલા પેમેન્ટ કરવાનું છે અને પછી ફરી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરશો તો તમને કેશબેક મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.