દેશમાં નવા ઉત્સર્જન ધોરણ બીએસ 6ને લાગુ કર્યા બાદ વાહનોની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ તમે શોપિંગ કમર્શિયલ વેબસાઇટ Droom દ્વારા સેકન્ડ હેન્ડ બાઇક સારી કન્ડિશનમાં ખરીદી શકો છો. જેમાં તમને સ્માર્ટફોનની કિંમત કરતા પણ ઓછામાં બાઇક મળશે
Hero Karizma R – Droom વેબસાઇટ પર નોંધાયેલ આ બાઇક 2012 નું એક મોડેલ છે અને આ બાઇક કુલ 38 હજાર કિ.મી. આ બાઇકની કિંમત માત્ર 18,967 રૂપિયા છે.
Hero Passion – Droom નામની વેબસાઇટ પર નોંધાયેલ આ બાઇક 2008નું મોડેલની છે અને બાઇક કુલ 54,500 કિ.મી. દોડે છે. આ બાઇકની કિંમત 15,500 રૂપિયા છે
Bajaj Pulsar 180cc – Droom વેબસાઇટ પર રેકોર્ડ થયેલી આ બાઇક 2010નું મોડેલ છે અને કુલ 2,20000 કિ.મી. દોડે છે. આ બાઇકની કિંમત 19,300 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.