આગામી 5 દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 13 થી 17 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર અને સાયકલોનિક સરર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે વરસાદના પગલે માછીમારોને દરીયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.