ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જેતલસરજશે. સૃષ્ટિ રૈયાણીના પરિવાર સાથે મુલાકાત કરશે. પાટીલ પરિવારજનોને સાંત્વના પાઠવશે.
જેતલસરના જયેશ બાદ રાજકોટના મુકેશે પણ એક દીકરીની પજવણી શરૂ કરી છે
પરિવારે આરોપીથી કંટાળી વિદ્યાર્થીનીને દાદાને ઘરે મોકલી આપી હતી. આરોપી મુકેશ વાઝા વિદ્યાર્થીનીના દાદાના ઘરે પણ પહોંચ્યો છે. પરિવારે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા મુકેશની ધરપકડ કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.