રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે આજે મહત્વની જાહેરાત થઈ શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મોટી જાહેરાત કરી શકે છે. કેન્દ્રએ 2022 સુધીમાં ખેડૂતોની બમણી આવક માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોના ફાયદા અંગે વિગતવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.