આવતીકાલથી સતત 3 દિવસ બંક બંધ રહેશે. એટલે કે તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરી શકશો નહીં. આરબીઆઈની તરફથી બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરાય છે. તેમાં રાજ્યના આધારે બેંકની રજાઓ આપવામાં આવે છે.
7 મે- શુક્રવાર – જમાત -ઉલ- વિદા
8 મે – શનિવાર- બેંકની રજા
9 મે – રવિવાર- બેંકની રજા
13 મે – ગુરુવાર – શ્રીનગર, નાગપુર, કાનપુરમાં ઈદના કારણે બેંક બંધ રહેશે.
14 મે- શુક્રવાર – પરશુરામ જયંતી, ઈદ અને અક્ષય તૃતીયાના કારણે મુંબઈ, નાગપુર અને જમ્મૂમાં બંધ રહેશે.
16 મે- રવિવાર- બેંક બંધ રહેશે
22 મે- શનિવાર- બેંકમાં રજા રહેશે
23 મે – રવિવાર – બેંકમાં રજા રહેશે
26 મે – રવિવાર- બુદ્ધપૂર્ણિમાના કારણે બેંક બંધ રહેશે
30 મે – રવિવાર – બેંકમાં રજા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.