મેષ રાશિ આર્થિક કરજ ન વધે તે જોજો. વધારાના ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળતા સર્જાય. વૃષભ રાશિ વિરોધીઓથી કે ઇર્ષ્યાળુથી સાવધ રહેવું. મહત્ત્વની કામગીરીમાં વિલંબ જોવા મળે. આરોગ્ય જાળવી શકશો. મિથુન રાશિ આપના નોકરી-ધંધાનાં કામકાજો અંગે સંજોગો સાથ આપતાં જણાય. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.
કર્ક રાશિ આપની ઇચ્છાઓને સાકાર કરવાની તક સર્જાય. પ્રયત્નો ફળદાયી બનતા જોઈ શકશો. સ્નેહીથી વિવાદ ટાળજો. સિંહ રાશિ આપની મૂંઝવણોનો ઉકેલ મેળવી શકશો. આરોગ્યની કાળજી લેવી. પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. કન્યા રાશિ આપના અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરવાનો ઉપાય-મદદ મળે. સંજોગો સુધરતા જણાય. પ્રવાસ ફળે. તુલા રાશિ કાર્ય સફળતા માટે તમારા પ્રયત્નો વધારવા પડે. કોઈ વિઘ્ન જણાશે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. આરોગ્ય જળવાતું રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.