આજે ઓમ શં શનેશ્ચરાય નમ: મંત્રનો જાપ કરવાથી થશે લાભ,જાણો……

મેષ  (અ.લ.ઇ.) 

વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે.
આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)

લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે.
શારીરિક સ્વાસ્થ્ય સારુ જણાશે.

મિથુન  (ક.છ.ઘ.) 

વેપાર ધંધામાં સારા લાભ જણાશે.
નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે.

કર્ક  (ડ.હ.)

પારીવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે.
વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.

સિંહ  (મ.ટ.) 

મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે.
નોકરી ધંધામાં ધ્યાન આપવુ પડે.

કન્યા  (પ.ઠ.ણ.) 

મામા મોસાળથી લાભ થશે.
વાણી વર્તનમાં કાળજી રાખવી.

તુલા   (ર.ત.) 

મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે.
આર્થિક બાબતે લાભ જણાશે.

વૃશ્ચિક (ન.ય.) 

ભાગીદારીના કામથી લાભ થશે.
વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

ભાગ્યોદય માટે નવી તકો મળશે.
ધીરજથી કામની શરૂઆત કરવી.

મકર  (ખ.જ.) 

વેપારમાં નવી યોજના સફળ બનશે.
નવા લોકોની મુલાકાતથી લાભ થાય.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

સામાજીક આર્થિક બાબતે સહકાર મળશે.
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 

ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે.
નોકરીમાં યશના અવસરો મળશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.