આજે વર્ષની પહેલી શનિ અમાસ,શનિ અમાવસ્યા પર બની રહ્યો છે વિશેષ યોગ

શનિ અમાસ પર આ વખતે 4 ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ શનિની રાશિ છે જ્યાં ચતુગ્રહી યુતિનો યોગ બની રહ્યો છે. આ સિયાવ આ અમાસ દર્શ અમાસની શ્રેણીમાં આવે છે. આ શ્રેણીમાં અમાસ સવારથી સાંજ સુધી તિથિ અનુસાર ગોચર કરે છે.

શનિ અમાસના દિવસે પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને શનિ ગ્રહ સાથે જોડાયેલી અશુભતા દૂર થાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે

હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે

શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા કરતી સમયે ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રનો દાપ કરો

આ સાથે સરસોના તેલનો એક દીવો પીપળાના ઝાડની પાસે કરો. આમ કરવાથી શનિદેવપ્રસન્ન થાય છે. પણ ધ્યાન રાખો કે આ કામ સૂર્યાસ્ત બાદ કરવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.