મેષ: આજનો દિવસ આપના માટે નુકશાન કારક ન બની રહે તેની કાળજી રાખવા વાળો છે
વૃષભ: આજનો દિવસ આપના માટે દામ્પત્ય જીવન સંબંધી તેમજ ભાગીદારીના વ્યવહારોમાં વાદ-વિવાદથી દૂર રહેવાનો છે.
મિથુન: આજનો દિવસ વિરોધીઓથી સંભાળવાનો છે, પૈસાના વહેવારોમાં સાચવીને આગળ વધવું
કર્ક: આજનો દિવસ લોકો તમારી લાગણીનો દુરુપયોગ કરી જાય તેવો બને છે
સિંહ: આજનો સમય કામકાજમાં ખૂબ જ ધ્યાન રાખવાવાળો બને છે, સંબંધો બગડે નહીં તેની કાળજી રાખવી
કન્યા: આજનો સમય આપના માટે ચાલી આવતા સામાન્ય વ્યવહારોમાં નવું કરવાનો બનતો નથી
તુલા: આજનો સમય આર્થિક દ્રષ્ટિથી નુકશાન વાળો તેમજ લોકોની નારાજગી વાળો બને છે
વૃશ્વિક: આજનો સમય આપને માનસિક સંતુલન જાળવી રાખવાનો છે,
ધન: આજનો સમય આપને નુકસાન જનક બની રહે, જેથી આર્થિક વ્યવહારો કાળજી રાખીને કરવા
મકર: આજનો સમય આપને આપના ઓળખીતા વ્યક્તિઓ તરફથી નુક્શાન વાળો બને છે
કુંભ: આજનો સમય આપને કામકાજમાં વધારે પડતું મેન્ટેનન્સ વાળો બને
મીન: આજના સમયમાં આપને મહેનતનું કોઈપણ વળતર મળે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.