મેષ (અ.લ.ઇ.)
ગુમાવેલા અવસર પાછા મળશે.
નોકરીમાં સારા અધીકાર મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમાં અનુકુળતા રહેશે.
મિથુન (ક.છ.ઘ.)
અંગત કાર્યોમાં સાવધાની રાખવી.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
કર્ક (ડ.હ.)
ટેન્શનવાળા કાર્યોથી દુર રહેવુ.
ખાવાપીવામાં કાળજી રાખવી.
સિંહ (મ.ટ.)
પરિવારમાં પ્રીતિ જળવાશે.
મનપસંદ કાર્યોમાં રુચિ વધશે.
કન્યા (પ.ઠ.ણ.)
ધારેલા કામમા સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મેળવશો.
તુલા (ર.ત.)
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
પરેશાની કામને બગાડશે.
અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા.
ધન (ભ.ધ.ફ.ઢ.)
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.
મકર (ખ.જ.)
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી.
નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
મનપસંદ કામમાં સફળતા મળશે.
આપની ભાવનાઓની કદર થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
સાવચેતીથી કામ કરવુ.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.