આજના દિવસે થવાનો છે આપને લાભ, જાણો…..

મેષ (અ.લ.ઈ.)

  • સામાજિક સેવામાં રૂચિ વધશે
  • વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું

વૃષભ (બ.વ.ઉ.)

  • પરિવારમાં  સાધારણ ક્લેશ જણાશે
  • નાના મોટા રોકાણમાં લાભ થાય

મિથુન (ક.છ.ઘ.)

  • ધંધા નોકરીમાં ઉત્તમ તક મળે
  • કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય

કર્ક (ડ.હ.)

  • વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ
  • મશીનરીને લગતા કામકાજમાં ફાયદો

સિંહ (મ.ટ.)

  • વ્યવસાયમાં નવા કામ મળે
  • સાથી કર્મચારી અને સહયોગીથી લાભ

કન્યા (પ.ઠ.ણ.)

  • કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહિ
  • લેવડ દેવડ અને નાણા બાબતે સાચવવું

તુલા (ર.ત.)

  • સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી
  • ચંચળ સ્વભાવને સરળ બનાવો

વૃશ્ચિક (ન.ય.)

  • નોકરી ધંધામાં ધોખાઘડીથી બચવું
  • સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો

ધન (ભ.ધ.ફ.ઢ.)

  • આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
  • જવાબદારીવાળા કામમાં યશ મળશે

મકર (ખ.જ.)

  • સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે
  • કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી

કુંભ (ગ.સ.શ.ષ.)

  • મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે
  • પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે

મીન (દ.ચ.ઝ.થ.)

  • વાહન ચલાવવામાં કાળજી રાખવી
  • વેપાર ધંધામાં મહેનત વધશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.