વિક્રમ સંવત 2077, પોષ સુદ પૂનમ. ગુરુવાર, પોષી પૂનમ. વ્રતની પૂનમ. માઘ સ્નાન શરૃ. ગુરુ પુષ્ય યોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો
મેષ રાશિ
સાનુકૂળ અને લાભકારક તક સર્જાય. ગૃહજીવનમાં મનમેળ સર્જી શકો.
વૃષભ રાશિ
ચિંતા-ઉદ્વેગ બાદ શાંતિ-રાહત મળે. કામનું દબાણ રહે.
મિથુન રાશિ
સમસ્યાનો હલ મળે. સ્નેહીથી મિલન.ધંધાકીય પ્રગતિ.
કર્ક રાશિ
મનની મુરાદ મનમાં ન રહી જાય તે જોજો. પ્રયત્નો વધારવા પડે. અવરોધમાંથી માર્ગ મળે.
સિંહ રાશિ
કેટલીક પ્રતિકૂળતાના સંજોગો જણાય. યોગ્ય પ્રયત્નો સાર્થક બને. સ્નેહી-સ્વજનની મદદ.
કન્યા રાશિ
આરોગ્ય સાચવવું રહે. ખર્ચ ટાળજો. કાર્ય સફળતા અને પ્રગતિકારક તક મળે.
તુલા રાશિ
માનસિક શાંતિનો માર્ગ મળે. ગૃહવિવાદ શમે. આર્થિક ચિંતા હલ થાય.
વૃશ્ચિક રાશિ
મકાન-સંપત્તિ અંગેના કામ ગૂંચવાતા લાગે. નોકરી-ધંધામાં તક વધે. ખર્ચ વધવા ન દેશો.
ધન રાશિ
ગૃહવિવાદનો પ્રસંગ. મનની ચિંતા રહે. ખોટી નકારાત્મક પરિસ્થિતિ દેખાય. ઈશ્વર શ્રદ્ધા ફળે.
મકર રાશિ
આવક વધારવાના પ્રયત્નો ફળ. પ્રવાસ મજાનો રહે.
કુંભ રાશિ
ધાર્યું થવામાં વિલંબ તણાવ રખાવે. પ્રતિકૂળતા રહે.
મીન રાશિ
અંતઃકરણમાં ખેદ અનુભવાય. આપના પ્રયત્નો સફળ બને
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.