આજનો દિવસ આપના માટે છે શુભ, જાણો…..

મેષ  (અ.લ.ઇ.) 

તબીયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે.

વૃષભ (બ.વ.ઉ.)

આવકના પ્રમાણમા ખર્ચાઓ વધશે.  કોઇપણ કામમાં અટવાયેલા રહેશો. ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે

મિથુન  (ક.છ.ઘ.) 

મહેનતનુ સારુ ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે. કોઇપણ રોકાણમાં શાંતિ રાખવી.

 

કર્ક  (ડ.હ.)

વડીલો દ્વારા આશિર્વાદ મળશે. નજીકના સબંધીથી સહયોગ મળશે નવુ કામ કરવાના યોગ સારા બને છે.

 

સિંહ  (મ.ટ.) 

ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે. ઉતાવળ કરશો તો નુક્સાન થશે.સંતાનો સાથે મતભેદ રહેશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

આપની શીથીલતા નુક્સાન કરાવશે.  રોકાણમાં કાળજી રાખી કામ કરવુ.સ્નેહીજનોના આશિર્વાદથી કામ સુધરશે.

 

તુલા   (ર.ત.) 

ભાગીદારીવાળા કામથી લાભ થશે.  લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.

 

વૃશ્ચિક (ન.ય.) 

શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય. ધંધાકિય પ્રવાસના યોગ બને છે.

 

ધન  (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં નવા અવસર મળશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

 

મકર  (ખ.જ.) 

જીવનસાથીના સબંધોને મધુર બનાવો. નાના મોટા પ્રવાસથી સંભાવના છે કોઇ શુભ સમાચાર મળશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

પસંદગીના કામમા આનંદ મળશે.  પરિવારજનોથી ઉત્તમ લાભ થશે.  નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે

 

મીન (દ.ચ.ઝ.થ.) 

ધનનુ સારુ સુખ મળશે.  પરિવારમાં તનાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.