મેષ-
આરોગ્યની કાળજી લેવી જરૂરી સમજજો. મહત્વની તક ઝડપી લેજો
વૃષભ-
દામ્પતય જીવન ની ગૂંચ હશે તો ઉકેલી શકશો, આર્થિક સમસ્યા સર્જાય
મિથુન-
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. તબિયત નરમ બનતી લાગે.
કર્ક-
મુજવાનો માંથી બહાર આવી શકશો.નાણાં ભીડ જણાય
સિંહ રાશિ
અધૂરા કાર્યોને પૂરા કરવા વધુ ધ્યાન જરૃરી વિઘ્ન જણાય. મિત્રો સાથે ગેરસમજ ન થાય તે જોજો.
કન્યા રાશિ
વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવા માટેના પ્રયત્નોે સફળ થતા જણાય.
તુલા રાશિ
ધાર્યા કામમાં વિલંબ યા વિઘ્ન જણાય. પરિશ્રમ વધારવો પડે. સ્વજનોથી ચકમક ન સર્જાય તે જોજો. પ્રવાસ સફળ.
વૃશ્ચિક રાશિ
આપના વ્યવસાયિક કાર્યો અંગે અવરોધ બાદ પ્રગતિ થતી જણાય. મૂંઝવણ દૂર થતી જણાય. લાભ વિલંબમમાં પડે.
ધન રાશિ
મનની બુરાદ બર આવતી જણાય. નવીન કામગીરી આગળ ધપાવી શકશો. કૌટુંબિક સમસ્યા હલ થાય. ખર્ચ અંગે કાળજી.
મકર રાશિ
પ્રતિકૂળ અને મુશ્કેલ સંજોગ હોય તો બહાર નીકળી શકશો. આશાસ્પદ તક સર્જાય. ખર્ચના પલ્લા નમે નહીં તે જોજો.
કુંભ રાશિ
ઉતાવળે આંબા ન પાકે તે કહેવત અનુસરજો. ધીરજ રાખવી પડે.
મીન રાશિ
લાભદાયી અને મહત્ત્વની કામગીરીમાં આગળ વધવાનો સંજોગ સર્જાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.