આજનો દિવસ રહેશે આપણા માટે મુશ્કેલીઓથી ભરેલો, જાણો…..

આજનો શુભ અંક 5 અને શુભ રંગ લાલ અને મરૂન છે.

વેપારમાં સારો લાભ જણાશે.
મુડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.)

કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.
ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.

મિથુન  (ક.છ.ઘ.) 

નવા પરિચયથી લાભ થાય.
સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.)

સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય.
માનસિક શાંતિ અનુભવાય.

 

સિંહ  (મ.ટ.) 

યાત્રા પ્રવાસના યોગો જણાય.
ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધી થાય.

 

કન્યા  (પ.ઠ.ણ.) 

મનગમતા કાર્યોમાં રુચી વધે.
આર્થિક સમસ્યાઓ હળવી બને.

 

તુલા   (ર.ત.) 

ધંધામાં મહત્વના કાર્યો થાય.
મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 

મૂડીરોકાણમાં લાભની સંભાવના છે.
આત્મવિશ્વાસમાં વૃદ્ધી થાય.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

વાહન વ્યવહારથી સંભાળવુ.
નાના મોટા રોકાણમાં સાવધાની રાખવી.

 

મકર  (ખ.જ.) 

રોગ-ઋણ-વિવાદથી બચવુ.
સંતાનોના કાર્યમાં સફળતા મળે.

 

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ખાન પાનમાં સાવધાની રાખવી.
વેપારમાં ભાગીદારીથી લાભ થાય.

 

મીન (દ.ચ.ઝ.થ.) 

જીવનસાથી સાથે તણાવ જણાય.
વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય.
ગુસ્સા ઉપર સંયમ રાખવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.