આજનો દિવસ છે લાભદાયી, જાણો….

રવિવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આદે ઓમ ઈન્દ્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે.

મેષ  (અ.લ.ઇ.) 

મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી.
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે.
જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો.

વૃષભ (બ.વ.ઉ.)

કામમાં ઉત્સાહમાં વધારો થશે.
ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે

મિથુન  (ક.છ.ઘ.) 

આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે

કર્ક  (ડ.હ.)

યાત્રા પ્રવાસથી લાભ થાય.
સન્માન અને લાભ મળશે.
તબીયત બાબતે કાળજી રાખવી

સિંહ  (મ.ટ.) 

પિતા અથવા વડીલનો સહકાર મળશે.
ભાગ્યબળનો વધારો થશે

કન્યા  (પ.ઠ.ણ.) 

પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાનોથી લાભ થશે.

તુલા   (ર.ત.) 

ધંધાકિય બાબતે તકલીફ જણાશે.
જુના સબંધી મીત્રોની મુલાકાત થશે

વૃશ્ચિક (ન.ય.) 

હરિફાઇવાળા કામમા વિજય થશે.
તબીયત બાબતે સાચવવુ

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક યોજનાઓ સફળ બનશે.
વ્યવસાયમાં નવી તકો મળશે

મકર  (ખ.જ.) 

ધંધા રોજગારમાં સારી સફળતા મળે
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ઘર વપરાશની ચીજોમાં વધારો થશે.
આજીવિકામાં નવી તકો મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 

ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે.
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરીયાદ જણાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.