આજનો આપનો દિવસ છે ખૂબ જ લાભદાયી, જાણો…..

વિક્રમ સંવત 2077, માગશર વદ બારસ, રવિવાર, પ્રદોષ વ્રત. વિંછુડો. સૂર્ય ઉત્તરાષાઢામાં. વિશ્વ હાસ્ય દિન. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના પ્રયત્નો ફળદાયી બને. આપની ગૂંચવણો ઉકેલી શકાય.

વૃષભ રાશિ
સંઘર્ષ ઓછો થતો લાગે. નવીન તકમાં આશાનો અનુભવ થતો જણાય.

મિથુન રાશિ
જન કે મિત્રથી કોઈ ગેરસમજ સર્જાતી લાગે.

કર્ક રાશિ
આપની માનસિક ચિંતા કે કાલ્પનિક તર્ક-વિતર્ક પર કાબૂ રાખજો

 

સિંહ રાશિ
નસીબ ભલે બે ડગલાં આગળ લાગે પણ તમારા પુરુષાર્થનું ફળ આવી મળતું જોઈ શકશો.

કન્યા રાશિ
નાણાકીય કે અન્ય કોઈ જોખમ ઉઠાવતાં સો વાર વિચારજો.

 

તુલા રાશિ
નસીબના ભરોસે બેસી ન રહેતા પુરુષાર્થ પર આધાર ફળદાયી જણાશે

વૃશ્ચિક રાશિ
મન-શરીર પર વધુ પડતો બોજ આવી ન જાય તે જોઈ કાર્ય આયોજન હિતાવહ ગણજો.

ધન રાશિ
દૂરનું વિચારવા કરતાં નજીકનું જોઈ ચાલવાથી શાંતિ અને રાહત રહેશે. ખર્ચનો પ્રસંગ. વિઘ્ન દૂર થાય.

મકર રાશિ
અનિર્ણયાત્મક અને અસ્થિર વિચાર છોડીને મક્કમ અમલ ઉપયોગી બને.

કુંભ રાશિ
તમારા વિરોધીઓથી સાવધ રહેજો. નસીબ નબળું જણાય. મિત્ર ઉપયોગી બને.

મીન રાશિ
કલેશ ટાળજો. પ્રવાસ ફળે. લાભદાયી તકોનો ઉપયોગ સમજી-વિચારીને કરજો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.