મેષ રાશિ
ભાગ્ય અંગે કોઈ સાનુકૂળ તક સર્જાય
વૃષભ રાશિ
આરોગ્ય સુધરે યા જળવાય. નાણાભીડમાંથી બહાર અવાય.
મિથુન રાશિ
ગૃહવિવાદ દૂર થાય. સમાધાન રહે. કાર્ય સફળતા મળે.
કર્ક રાશિ
સામાજિક કાર્ય-કૌટુંબિક સુખાકારી. તબિયત નરમ. માનસિક હળવાશ.
સિંહ રાશિ
આપના પ્રયત્નો વિલંબથી ફળે. અવરોધને પાર કરી શકશો.
કન્યા રાશિ
સમસ્યાનું નિરાકરણ ધીમેધીમે આવ. પ્રવાસ ફળે.
તુલા રાશિ
ચિંતા-અશાંતિ દૂર થાય. મનની મુરાદ ફળે.
વૃશ્ચિક રાશિ
આરોગ્ય સાચવવું. કુટુંબના કામ બને. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રતિકૂળતા રહે.
ધન રાશિ
મહત્વના કામકાજમાં પ્રગતિ. સાનુકૂળ તક મળે. સ્વજનની મદદ.
મકર રાશિ
ખર્ચ-વ્યયની ચિંતા. તબિયત સાચવવી. ગૃહવિવાદ.
કુંભ રાશિ
લાભની આશા. પ્રવાસ-મુલાકાત સફળ.પ્રગતિકારક સંજોગ.
મીન રાશિ
વ્યાવસાયિક કામમાં આગળ વધાય. મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.