મેષ (અ.લ.ઇ.)
સ્વજનોથી નિરાશા મળશે.
ખર્ચની બાબતે સાચવીને કામ કરવુ.
વેપારમાં સાચવીને કામ કરવુ.
વૃષભ (બ.વ.ઉ.)
ધંધામાં આવકનું પ્રમાણ વધશે.
કામકાજમાં ફાયદો થશે.
કોઇ સારા સમાચાર મળશે.
મિથુન (ક.છ.ઘ.)
માનસિક બેચેની અનુભવશો.
રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથીનો સહયોગ મળશે.
કર્ક (ડ.હ.)
વિકાસના કામોમાં ગતિ મળશે.
કોઇ નજીકના મીત્રોથી સહયોગ મળશે.
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.
સિંહ (મ.ટ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે.
પારિવારિક સબંધોમાં લાભ થશે.
સંતાન પરિવારનો સહયોગ મળશે.
કન્યા (પ.ઠ.ણ.)
વિરોધીઓથી પરેશાની જણાશે.
કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે.
ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.
તુલા (ર.ત.)
નવા કરારોમાં ધનનો વ્યય થશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ.
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધંધાકિય બાબતોમાં નવી તકો મળે.
આજનો સમય આપને અનુકુળ બનશે.
સારા કામની કદર થશે.
મકર (ખ.જ.)
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે.
ઘર મકાન મિલ્કતનું સારુ સુખ મળશે.
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
લેવડ દેવડમાં ધોખાઘડીથી બચવુ.
જીવનસાથીનો સહકાર ઓછો મળશે.
નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક શાંતિનો અનુભવ થશે.
પરિવારથી દુર રહેવાના યોગ બને છે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.