મેષ (અ.લ.ઇ.)
કૌટુંબિક બાબતોમાં તનાવ ઓછો થશે.
આર્થિક બાબતોમાં સુધારો જણાશે.
વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતા જાવક વધે તેવી સંભાવના.
ઘરેલુ કામકાજમાં સફળતા મળશે.
મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો.
નવા કામથી લાભ થશે.
ભાગીદારોનો સુંદર સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
આત્મિયજનોના સુખમાં વધારો થશે.
કોઈપણ જાતનો ખોટો વિચાર નુક્સાન કરશે.
સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે.
સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે
કન્યા (પ.ઠ.ણ.)
ધંધામાં લાભ વધારે જણાશે.
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું
તુલા (ર.ત.)
કામશક્તિમાં વધારો થશે.
ભાગીદારીવાળા કામમાં લાભ થશે.
વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નીરાકરણ આવશે.
ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે.
સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે
મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે.
કામકાજમાં મન પ્રસન્ન રહેશે
કુંભ (ગ.શ.ષ.સ.)
કામકાજમાં સારી આવક થશે.
કામકાજમાં સાચવીને કામ કરવું
મીન (દ.ચ.ઝ.થ.)
દેશ વિદેશના કામકાજમાં લાભ થાય.
પ્રિયજનનો વિયોગ થાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.