આજનો સોમવારનો દિવસ રહેશે આપના માટે સારો, જાણો…..

સોમવારે અનાજનો બગાડ ન કરો અને સાથે જ હ્રીં સોમમંડલાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે.

મેષ  (અ.લ.ઇ)

સ્નેહીમીત્રોથી સહયોગ મળશે.
પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે.
રોજગારી માટે સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.)

વડીલોનો ઉત્તમ સહયોગ મળશે.
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.
રોજગારી માટે ઉત્તમ તકો મળશે.
મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન  (ક.છ.ઘ.) 

ધંધાકિય યોજનાઓ બનાવી શકશો.
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે.
પ્રેમ સબંધોમાં દુરી જણાશે.

કર્ક  (ડ.હ.)

સરકારી કામમાં લાભ મળશે.
ધંધાકિય કામમાં લાભ થશે.

નાના પ્રવાસના યોગો બને.

 

સિંહ  (મ.ટ.) 

આર્થિક પાસુ મજબૂત બનશે.
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.

 

કન્યા  (પ.ઠ.ણ.) 

પરિવારજનોનો સહયોગ મળશે
જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

 

તુલા   (ર.ત.) 

આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે.
નોકરીયાતને કામમાં નવીન તકો મળે.

 

વૃશ્ચિક (ન.ય.) નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.
વિદ્યાર્થિઓને મહેનતનુ ફળ મળશે.

 

ધન  (ભ.ધ.ફ.ઢ.)

આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે.
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
સહકર્મચારીનો સહયોગ મળશે.

 

મકર  (ખ.જ.) 

જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.
આવકના નવા દ્વાર ખુલશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ભાઇ બહેનોના સબંધમાં મધુરતા જણાશે.
તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

 

મીન (દ.ચ.ઝ.થ.) 

ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે.
સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.