આજનો તમારો દિવસ રહેશે સારો, જાણો…..

 

વિક્રમ સંવત 2077, પોષ વદ અમાસ. ગુરુવાર, દર્શ અમાસ. મૌની અમાસ પ્રયાગ રાજમાં સ્નાન પર્વ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
લાભની તક સરી ન પડે તે જોજો, તબિયત સાચવજો.

વૃષભ રાશિ
નસીબ પાધરું થાય, ધીરજ ફળતી લાગે. સાનુકૂળ અને સફળ દિવસ જણાય.

મિથુન રાશિ
અગત્યના કામમાં સફળતા મળતી જણાય. સંતાનના કામ સફળ થાય. મહત્ત્વની મુલાકાત થાય.

કર્ક રાશિ
માનસિક ચિંતા દૂર થાય. તમારા પ્રયત્નો સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ.

સિંહ રાશિ
આરોગ્ય ટકાવી શકશો. નાણાંભીડનો ઉકેલ મળતો જણાય. લાભની તક સર્જાશે.

કન્યા રાશિ
નાણાકીય કાર્યમાં સફળતા મળે. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા રહે.

તુલા રાશિ
નાણાકીય સ્થિતિને સમતોલ રાખી શકશો. વ્યવસાયિક પ્રગતિ જણાય.

વૃશ્ચિક રાશિ
કૌટુંબિક સમસ્યાનો હલ મળે.કર્યું કામ અટકતું લાગે.

ધન રાશિ
આવક કરતાં જાવક વધે. મહત્ત્વના કામમાં ઢીલ જણાય. આરોગ્ય ટકાવી શકશો.

મકર રાશિ
આપના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય. મહત્ત્વના કામ માટે સાનુકૂળતા. સંપત્તિના કામ થાય.

કુંભ રાશિ
પ્રતિકૂળતા અને અજંપો જણાય. ખર્ચનો પ્રસંગ.

મીન રાશિ
કાર્ય સફળતા મળવામાં વિલંબ. પ્રવાસ અંગે ધાર્યું ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.